ગાયક પ્રફુલ્લ દવે અને ઈશાની દવેનું કવર સોંગ થયું વાયરલ

7 просмотров 25.06.2019 00:02:50

Описание

જાણીતા ગાયક પ્રફુલ્લ દવે અને ઈશાની દવેનું ન્યૂ કવર સોંગ હાલ ચર્ચામાં છેપ્રફુલ્લ દવે-ઈશાની દવેએ ગાયેલા આ કવર સોંગનાશબ્દો છે 'પાપા પગલી'ગુજરાતી ફિલ્મ 'ચાલ જીવી લઈએ' નું આ ગીત છે પ્રફુલ્લ દવે અને ઈશાની દવેએ સાથે ગાયેલા આ કવર સોંગ ને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળ્યો છેઆ પ્રતિસાદ મળવા પાછળનું એક કારણ તે પણ છે કે ગીત સાંભળતી વખતે બાપ-દીકરી વચ્ચેનો પ્રેમ પણ સંભળાય છેઆ કવર સોંગ હાલમાં વાયરલ થયું છે

Комментарии

Теги:
ગાયક, પ્રફુલ્લ, ઈશાની, દવેનું, સોંગ, થયું, વાયરલ