મોટા સરકડીયામાં લઘુશંકા કરવા બહાર નીકળેલા વૃદ્ધા પર 7 ફૂટની દીવાલ કૂદી દીપડાએ હુમલો કર્યો

206 просмотров 01.08.2019 00:00:59

Описание

ખાંભા: ખાંભાના મોટા સરકડીયા ગામે ઘરમાં એકલી વૃદ્ધા 7 ફૂટની દીવાલ કૂદી દીપડાએ હુમલો કર્યો હતો વહેલી સવારે 70 વર્ષીય સમજુબેન ઘુસાભાઇ ખુંટ ઘરની બહાર લઘુશંકા કરવા નીકળ્યા હતા ત્યારે દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો ડાબા હાથના કોણીથી પંજા સુધી દીપડાએ બચકા ભરી લીધા હતા અને કપાળના ભાગે ત્રીજું બચકું ભરી લીધું હતું હુમલો થયો હોવા છતાં મહિલાએ દીપડા સામે વળતો પ્રહાર ધક્કો મારી ભગાડ્યો હતો

Комментарии

Теги:
મોટા, સરકડીયામાં, લઘુશંકા, કરવા, બહાર, નીકળેલા, વૃદ્ધા, ફૂટની, દીવાલ, કૂદી, દીપડાએ, હુમલો, કર્યો