લોકોએ 9 ફૂટ લાંબા અજગરને પકડીને કોથળામાં પૂર્યો, ખેતરમાં મહિલા પર હુમલો કર્યો હતો
399 просмотров
11.08.2019
00:02:32
Описание
કાનપુર જિલ્લાના ઘાટમપુર વિસ્તારમાં શુક્રવારે સાંજે ખેતરમાં કામ કરતી મહિલા પણ મહાકાય અજગરને હુમલો કર્યો હતો સદનસીબે અજગરના ભરડામાં સપડાય તે પહેલાં જ તે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહી હતી જીવ બચાવીને ભાગેલી મહિલાની બૂમો સાંભળીને તરત જ લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા ગામલોકોએ પણ આ 9 ફૂટ લાંબા અજગરને જોઈને તરત જ તેને કાબૂમાં કરવાની કવાયત હાથ ધરી હતી આ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવતા તે ઘટના સ્થળે પહોંચી હતી પોલીસને સાથે મળીને લગભગ દોઢ કલાક બાદ ગામલોકોને તેને પકડવામાં સફળતા મળી હતી ગ્રામીણોએ પણ તેને પ્લાસ્ટિકની બેગમાં પૂરી દીધો હતો વનવિભાગના અધિકારી અરુણ કુમાર અવસ્થીએ જણાવ્યું હતું કે વનવિભાગે અજગરનો કબજો લઈને તેને સહીસલામત રીતે કાનપુરના ઝૂમાં મોકલી દેવાયો છે
Комментарии