ફોરેસ્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટના 400 જેટલા અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ

218 просмотров 02.07.2019 00:00:38

Описание

તેલંગાણામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતુ આ પહેલાં 29 જૂને TRSના કાર્યકરોએ પોલીસ પર હુમલો કર્યો હતો વૃક્ષારોપણ કાર્યક્રમ દરમ્યાન હુમલો કરાતાં ઘટનાની નિંદા થઈ હતી ઉલ્લેખનીય છે કે શરમજનક હુમલામાં અનિતા નામની ફોરેસ્ટ ઓફિસર ગંભીર રીતે ઘાયલ થઈ હતી હુમલો થયો હોવા છતાં પણ 400 જેટલા અધિકારીઓએ અસીફાબાદમાં વૃક્ષો વાવીને સાહસ અને પ્રકૃતિની જાળવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ

Комментарии

Теги:
ફોરેસ્ટ, પોલીસ, ડિપાર્ટમેન્ટના, જેટલા, અધિકારીઓ, દ્વારા, વૃક્ષારોપણ