મલાઈકા સાથે રોમેન્ટિક હોલીડે પર નીકળ્યો અર્જૂન, એરપોર્ટ પર જોવા મળ્યો આવો અંદાજ

3,850 просмотров 25.06.2019 00:01:15

Описание

અફેરની ચર્ચાઓ વચ્ચે જ અર્જુન કપૂર-મલાઈકા અરોરા ફરી એકવાર એરપોર્ટ પર સ્પૉટ થયા હતા જેના લીધે તેમના અફેરની અફવાઓેએ વધુએકવાર વેગ પકડ્યો છે તેમના ફેન્સ પણ આ બંને જણા રોમેન્ટિક હોલીડે પર જવા નીકળ્યા હોવાની ચર્ચાએ ચડ્યા હતા બંને જણાં બન્નેસ્ટાઈલીશ અને કમ્ફર્ટેબલ લૂકમાં દેખાયા હતા રેડ ટ્રેકસૂટમાં મલાઈકાનો સ્ટનિંગ લૂક જોઈને તેના ફેન્સ પણ આફરીન પોકારી ઉઠ્યા હતા

Комментарии

Теги:
મલાઈકા, સાથે, રોમેન્ટિક, હોલીડે, નીકળ્યો, અર્જૂન, એરપોર્ટ, જોવા, મળ્યો, અંદાજ