ગુમ AN-32 વિમાનનો કાટમાળ 12 હજાર ફૂટની ઉંચાઈ પર જોવા મળ્યો

3,131 просмотров 11.06.2019 00:00:38

Описание

ભારતીય વાયુસેનાએ મંગળવારે સર્ચ ઓપરેશન દરમિયાન અરુણાચલ પ્રદેશમાં AN-32 એરક્રાફ્ટનો કાટમાળ જોવા મળ્યો છે વાયુસેનાના હેલિકોપ્ટર MI-17એ ટાટોના ઉત્તરપૂર્વ વિસ્તારમાં અંદાજે 12 હજાર ફૂટની ઉંચાઈ પર તેનો કાટમાળ જોયો છે 3 જૂને વિમાને આસામના જોરહાટ એરબેઝથી ઉડાન ભરી હતી તેમાં 13 લોકો હતા ઉડાન ભર્યાના થોડા સમયમાં જ વિમાનનો ગ્રાઉન્ડથી સંપર્ક ટૂટી ગયો હતો ખરાબ હવામાન હોવા છતાં ભારતીય વાયુસેનાનું કેરિયર વિમાન AN-32ની તલાશ માટે અભિયાન ચાલી રહ્યું છે ગત બુધવારે વાયુસેનાએ આ વિમાનની તલાશ માટે એસયૂ-30 જેટ ફાઈટર પ્લેન, સી 130જે, એમઆઈ 17 અને એએલએચ હેલીકોપ્ટરની મદદ લીધી હતી

Комментарии

Теги:
વિમાનનો, કાટમાળ, હજાર, ફૂટની, ઉંચાઈ, જોવા, મળ્યો