'ડાન્સ દિવાને'ની ધૂન પર જાહન્વીનો બેલી ડાન્સ, ફેન્સ થયા ફીદા

5,655 просмотров 17.06.2019 00:00:29

Описание

બૉલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર બહુ જલ્દી રૂહી અફ્ઝામાં જોવા મળશે જેમાં તે ડબલ રોલમાં હશે જાહન્વી ફિટનેસને લઈને ખુબ એલર્ટ છે તે રોજ જીમ જતી જોવા મળે છે એટલી જ ડાન્સને લઈને પણ સતેજ છે હાલમાં જ તેણે એક વીડિયો ઈન્સ્ટા પર પોસ્ટ કર્યો છે જેમાં તે જીમના કોસ્ચ્યુમમાં બેલી ડાન્સ કરી રહી છે જાહન્વીએ ડાન્સ દિવાનેની ડાન્સ ચેલેન્જ એક્સેપ્ટ કરી છે અને ડાન્સ દિવાને 2ની ટ્યૂન પર ડાન્સ કર્યો છે જેની ડાન્સ સ્કિલ પર તેના ફેન્સ પણ ફીદા થયા છે

Комментарии

Теги:
ડાન્સ, દિવાને, જાહન્વીનો, બેલી, ફેન્સ, ફીદા