ડીસા ભીલડી હાઇવે પર અકસ્માત બાદ ટ્રેલરમાં આગ લાગી, ડ્રાઇવર જીવતો સળગ્યો смотреть онлайн

1,263 просмотров 11.05.2019 00:00:45

Описание видео

બનાસકાંઠા: ડીસા ભીલડી હાઇવે પર બે ટ્રેલર આગળ પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા એક ટ્રેલરમાં આગ લાગી ગઇ હતી અચાનક આગ લાગી જવાથી ડ્રાઇવર કેબીનમાંથી બહાર ના નીકળી શકતા તે જીવતો સળગ્યો હતો જેમા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા ડીસાના બે ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી આગને કાબુમાં લીધી હતી Рекомендуем ડીસા ભીલડી હાઇવે પર અકસ્માત બાદ ટ્રેલરમાં આગ લાગી, ડ્રાઇવર જીવતો સળગ્યો посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: