સ્કૂટરમાંથી સાયકલ પર આવી ઢિંચાક પૂજા, વિકાસના સોંગ પર વર્તમાન સરકારને ટાર્ગેટ કરી

1,238 просмотров 01.05.2019 00:02:30

Описание

યૂટ્યુબ પર વાઇરલ થયા બાદ ચર્ચિત શૉ બિગ બૉસ 11માં જોવા મળેલી ઢિંચાક પૂજા ફરી એક સોંગ સાથે આવી છે લોકસભા ચૂંટણીના રાજકીય માહોલ વચ્ચે પૂજાએ પોતાના અંદાજમાં વાપસી કરી છે ઢિંચાક પૂજાના આ ન્યૂ સોંગ વિકાસ પૂછ રહા હૈમાં તેણે વર્તમાન સરકારને ટાર્ગેટ કરી છે જોકે તેણે ગીતની આગળ એક ડિસ્ક્લેમેર પણ મૂકી છે

Комментарии

Теги:
સ્કૂટરમાંથી, સાયકલ, ઢિંચાક, પૂજા, વિકાસના, સોંગ, વર્તમાન, સરકારને, ટાર્ગેટ