`તું લપલપ કરમાં, બે નાખી દેવાય આવાને', પબુભા મતદારો પર ભડક્યા смотреть онлайн

1,257 просмотров 24.04.2019 00:01:31

Описание видео

વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં ભુલ બાબતે હાલ પબુભા માણેકનો કેસ સુપ્રીમ કોર્ટમાં છે તેવામાં સોશિયલ મીડિયામાં તેમનો એકવીડિયો વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયો ક્યારનો છે તે સમયની કોઈ ચોક્કસ જાણકારી તો નહોતી મળી શકી પણ તેમાં સાંભળી શકાય છે કેલોકો પાસે મત માગવા પહોંચેલા પબુભા નાની વાતમાં પણ રોષે ભરાઈ જાય છે મતદાતાના એક સામાન્ય પ્રશ્ન પર પબુભા માણેક ભડકયાહતા નેસીધું જ કહી દીધું હતું કે કોંગ્રેસવાળા રોકડા દઈ ગયા છે? બંધ થઈ જા હવે, લપલપ ના જોઈએ ખોટી આને બહાર લઈ જા, આવાને તો બે નાખીદેવાય પબુભા માણેકનું આવું વલણ જોઈને ત્યાં હાજર લોકો પણ તે વ્યક્તિને બહાર ખેંચીને લઈ ગયા હતા Рекомендуем `તું લપલપ કરમાં, બે નાખી દેવાય આવાને', પબુભા મતદારો પર ભડક્યા посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
લપલપ