અક્ષયનો મોદીને પ્રશ્ન, ‘શું તમે ક્યારેય વિચાર્યું હતું કે તમે PM બનશો?

859 просмотров 24.04.2019 00:01:38

Описание

વીડિયો ડેસ્કઃ બુધવારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે PM નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો અક્ષય કુમારે આ ઇન્ટરવ્યૂમાં PM મોદીને અનેક સવાલો કર્યા હતાં જેમાં અક્ષયે PM મોદીને પૂછ્યું હતું કે, ‘શું તમે ક્યારેય વિચાર્યું હતું કે, તમે PM બનશો? અને તમે કેટલા વર્ષની ઉંમરે વિચાર્યું હતું કે દેશ સંભાળશો?’ આ સવાલના જવાબમાં PM મોદીએ શું કહ્યું તે જાણવા જુઓ આ વીડિયો

Комментарии

Теги:
અક્ષયનો, મોદીને, પ્રશ્ન, ‘શું, ક્યારેય, વિચાર્યું, હતું, બનશો