વડોદરા સહિત 5 બેઠકો પર મતદાન શરૂ
1,703 просмотров
23.04.2019
00:00:47
Описание
વડોદરાઃ વડોદરા, દાહોદ, પંચમહાલ, ભરૂચ અને છોટાઉદેપુર બેઠક પર મતદાન શરૂ થઇ ગયું છે આજે સવારથી મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે મતદાન કર્યું હતું આજે સવારે 6 વાગે મોકપોલ શરૂ થયું હતું અને 7 વાગ્યે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું આજે લોકસભા ચૂંટણી 2019ની ત્રીજા ચરણની ચૂંટણીમાં વડોદરા બેઠકના 1794 લાખ મતદારો 13 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે વડોદરા શહેર-જિલ્લાનાં 2586 મતદાન મથકો ખાતે સવારે 7 થી સાંજના 6 કલાક સુધી શહેર-જિલ્લાનાં મળી કુલ 2424 લાખ મતદારો પોતાનો મત આપી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે
Комментарии