ગુજરાતમાં 26 બેઠકો પર મતદાન,મોદીએ મતદાન પહેલા લીધા માતાના આશીર્વાદ

1 просмотров 23.04.2019 00:03:27

Описание

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે 116 બેઠકો પર મતદાન થશેજેમા ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન થશે કુલ 371 ઉમેદવારમાં સૌથી વધુ 31 સુરેન્દ્રનગર તો સૌથી ઓછા 6 પંચમહાલમાં છે451 કરોડ મતદારોમાં આશરે 10 લાખ વોટર્સ એવા છે જેઓ પહેલીવાર મત આપશે જ્યારે 738 લાખ મતદારોની ઉમર 80 વર્ષ કરતા વધારે છે 4 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન થશે

Комментарии

Теги:
ગુજરાતમાં, બેઠકો, મતદાન, મોદીએ, પહેલા, લીધા, માતાના, આશીર્વાદ