બપોરે 2 વાગે ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રીઓનું થશે રાજતિલક смотреть онлайн
132 просмотров
12.12.2022
00:17:10
Описание видео
આજે ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્ય કક્ષાના 17 મંત્રીઓ શપથ લેશે. આચાર્ય દેવવ્રત શપથ લેવડાવશે. 20 હજાર લોકોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય શપથ સમારોહ યોજાશે. ભૂપેન્દ્ર પટેલ સરકારના જૂના મંત્રીમંડળમાંથી સંઘવી અને ઋષિકેશ પટેલ સહિત 7 મંત્રીઓ રિપિટ કરાશે. અનેક મંત્રીઓને પડતા મૂકાયા છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર. Рекомендуем બપોરે 2 વાગે ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રીઓનું થશે રાજતિલક посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии