દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પર જીવલેણ હુમલો смотреть онлайн

51 просмотров 05.12.2022 00:04:08

Описание видео

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા દાંતામાં ભાજપ-કોંગ્રેસ પર આમને-સામને હુમલાના આરોપ લાગ્યા છે. કોંગ્રેસનો દાંતાના ધારાસભ્ય પર હુમલો થયાના આરોપ લાગ્યો છે ત્યારે બીજી તરફ ભાજપના લાઘુ પારધીનો પણ કોંગ્રેસ પર હુમલાનો આરોપ મુક્યો છે. જેમાં તેમણે તલાવાર-ધોકા વડે હુમલાનો લાઘુ પારધીનો આરોપ છે. Рекомендуем દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પર જીવલેણ હુમલો посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: