નવસારી બેઠક: વાંસદાના ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ પર અજાણ્યા લોકોએ કર્યો હુમલો смотреть онлайн

183 просмотров 01.12.2022 00:00:55

Описание видео

ગુજરાત વિધાનસભાનની ચૂંટણી માટે આજે મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે કચ્છ-સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો ઉપર પ્રથમ તબક્કામાં મતદાન થશે. નવસારી બેઠક પર મતદાન શરૂ થાય તે પહેલા એક હુમલાના સમાચાર સામે આવ્યા છે. જેમાં વાંસદાના ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે Рекомендуем નવસારી બેઠક: વાંસદાના ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ પર અજાણ્યા લોકોએ કર્યો હુમલો посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: