ગાંધીનગરમાં સ્કૂલવાન અને કાર વચ્ચે અકસ્માત, બે બાળકોને ઇજા, કારમાંથી દારૂ મળ્યો смотреть онлайн

483 просмотров 29.11.2022 00:02:21

Описание видео

ગાંધીનગરમાં વધુ એક સ્કૂલવાનને અકસ્માત નડ્યો છે. ગાંધીનગરના 'ચ' રોડ પર સ્કૂલવાનને અકસ્માત નડયો છે. સ્કૂલવાન અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ત્યારે ગાડીમાં દારૂ ભરેલું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત થયાની ગણતરીની મિનિટોમાં જ ખબર પડી કે પાછળની સીટ અને ડેકીમાં દારૂ ભરેલો હોવાનો અંદાજો છે. Рекомендуем ગાંધીનગરમાં સ્કૂલવાન અને કાર વચ્ચે અકસ્માત, બે બાળકોને ઇજા, કારમાંથી દારૂ મળ્યો посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги:
નગરમ