કોંગ્રેસના સિનીયર નેતા અર્જુન મોઢવાડીયાનો પોરબંદરમાં રોડ શો યોજાયો смотреть онлайн
280 просмотров
27.11.2022
00:00:54
Описание видео
ગુજરાતમાં ચૂંટણીને લઈ પ્રચારની મોસમ ચાલી રહી છે. ત્યારે દરેક પક્ષો ચૂંટણી જીતવા માટે કોઈ કચાસ છોડવા માંગતા નથી. જેને લઈ દરેક પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે જે ઠેર ઠેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના સિનીયર નેતા અર્જુન મોઢવાડીયાએ પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ શો યોજાયો હતો. Рекомендуем કોંગ્રેસના સિનીયર નેતા અર્જુન મોઢવાડીયાનો પોરબંદરમાં રોડ શો યોજાયો посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии