સાવલીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રવચન દરમિયાન ધાક ધમકી પર ઉતરી આવ્યા смотреть онлайн
248 просмотров
26.11.2022
00:02:12
Описание видео
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષો ઠેર ઠેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આવી જ એક સભામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એકબીજા સામે પ્રવચન દરમિયાન ધાક ધમકી પર ઉતરી આવ્યા હતા. Рекомендуем સાવલીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રવચન દરમિયાન ધાક ધમકી પર ઉતરી આવ્યા посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя