ગાંધીનગર આખો જિલ્લો ભારતીય જનતા પાર્ટીની સિદ્ધી: PM મોદી смотреть онлайн

276 просмотров 24.11.2022 00:25:36

Описание видео

ગાંધીનગર રેલવે સ્ટેશન પર એક સમયે કોઇ નહતું આવતું. આજે દેશભરમાંથી લોકો ગાંધીનગર સ્ટેશન જોવા આવે છે. ગિફ્ટ સિટી દુનિયાનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. ખેતીના કામમાં પણ વેલ્યુ એડિશન હશે. ગિફ્ટ સિટી દુનિયાનું મોટુ કેન્દ્ર બન્યું છે. આવતીકાલનું ગુજરાત કેવું હોવું જોઈએ તેની કોંગ્રેસને ખબર નથી. અમે ખેતીના કામમાં પાણ આધુનિકતા લાવ્યા છીએ. ગાંધીનગર જીલ્લો ભાજપની મોટી શક્તિ છે. ગાંધીનગર આખો જિલ્લો ભારતીય જનતા પાર્ટીની સિદ્ધી છે. Рекомендуем ગાંધીનગર આખો જિલ્લો ભારતીય જનતા પાર્ટીની સિદ્ધી: PM મોદી посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: