હાલોલમાં કેજરીવાલની રેલી વચ્ચે 'મોદી મોદી'ના નારા લાગ્યા смотреть онлайн
645 просмотров
20.11.2022
00:00:50
Описание видео
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકાણ ગરમાયું છે ત્યારે આ વર્ષે ગુજરાતમાં ત્રીપાખીયો જંગ જોવા મળશે. હાલમાં દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે જનસભાને સંબોધી રહ્યા છે તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ રેલી અને જનસભાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પંચમહાલના હાલોલ ખાતે કેજરીવાલના રોડ શોમાં 'મોદી મોદી'ના નારા લાગ્યા હતા. કેજરીવાલનો હાલોલના કંજરી બાયપાસથી હાલોલ બસ સ્ટેન્ડ સુધી કેજરીવાલનો રોડ શો યોજાયો હતો. Рекомендуем હાલોલમાં કેજરીવાલની રેલી વચ્ચે 'મોદી મોદી'ના નારા લાગ્યા посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя