કોંગ્રેસે અત્યાર સુધી 89 ઉમેદવારો જાહેર કર્યા смотреть онлайн

1,760 просмотров 11.11.2022 00:05:07

Описание видео

ગુજરાત કોંગ્રેસના ઉમેદવારની બીજી યાદી જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસે અત્યાર સુધી 89 ઉમેદવારો જાહેર કર્યા છે. તેમાં 89 ઉમેદવારોમાંથી 21 વર્તમાન ધારાસભ્યને રિપિટ કરાયા છે. જેમાં ધારાસભ્ય લલિત વસોયા, ઋત્વિક મકવાણા, વિમલ ચુડાસમા, પ્રતાપ દૂધાત, અંબરીશ ડેર, ચિરાગ કાલરીયાને રિપિટ કરાયા છે. Рекомендуем કોંગ્રેસે અત્યાર સુધી 89 ઉમેદવારો જાહેર કર્યા посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги: