40-50 નહી પ્રથમ યાદી 160 ઉમેદવારની смотреть онлайн

36 просмотров 10.11.2022 00:44:20

Описание видео

ગુજરાતમાં એક તરફ ભાજપે ફોન કરવાના શરુ કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ત્રણ ધારાસભ્યોના રાજીનામા પડ્યા છે. જેમાં છેલ્લા 48 કલાકમાં 3 ધારાસભ્યોના રાજીનામા પડ્યા છે. ચૂંટણી સમયેજ ધારાસભ્યો તૂટતા કોંગ્રેસ માટે મુશ્કેલી વધી છે. તેમાં કોંગ્રેસ નેતાગીરી નિષ્ફળ સાબિત થઈ રહી છે. તેવામાં ભાજપે ઉમેદવારોની યાદી તૈયાર કરી જ્યારે કોંગ્રેસના તો ચાલુ ધારાસભ્યો જ પાર્ટી છોડી રહ્યા છે. Рекомендуем 40-50 નહી પ્રથમ યાદી 160 ઉમેદવારની посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги: