સુરતમાં પોલીસ કમિશનર કચેરીમાં બે મહિલાઓએ સામસામે પથ્થરમારો કર્યો смотреть онлайн
633 просмотров
09.11.2022
00:00:53
Описание видео
સુરતમાં પોલીસ કમિશનર કચેરીમાં બે મહિલાઓ બાખડી હતી. જેમાં બે મહિલાઓએ સામસામે પથ્થર મારો કર્યો હતો. પોલીસની હાજરીમાં જ બે મહિલાઓ વચ્ચે મારામારી થઇ હતી. તેમજ મહિલા કોન્સ્ટેબલ ન હોવાથી પોલીસ કંઈ ન કરી શકી. તથા પોલીસ કમિશનર ઓફિસની અંદર જ મારામારી થતા લોકોના ટોળા જોવા ઉમટ્યા હતા. Рекомендуем સુરતમાં પોલીસ કમિશનર કચેરીમાં બે મહિલાઓએ સામસામે પથ્થરમારો કર્યો посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии