વડોદરાના ફુલ ટ્રાફિકમાં બાઈક પર સ્ટંટ કરવો યુવકોને ભારે પડ્યો смотреть онлайн
684 просмотров
08.11.2022
00:00:41
Описание видео
વડોદરામાં ફુલ ટ્રાફિકમાં બાઈક પર સ્ટંટના મામલે કાર્યવાહી થઇ છે. જેમાં સ્ટંટનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. તેમાં રાવપુરા પોલીસે સ્ટંટ કરનાર બે યુવકોની અટકાયત કરી છે. તેમજ બંને યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. Рекомендуем વડોદરાના ફુલ ટ્રાફિકમાં બાઈક પર સ્ટંટ કરવો યુવકોને ભારે પડ્યો посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии