કિંગ કોહલીનું અદ્ભુત પરાક્રમ,પહેલીવાર જીત્યો ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ

758 просмотров 07.11.2022 00:00:29

Описание

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઓક્ટોબર મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની જાહેરાત કરી છે. આ વખતે આ એવોર્ડ ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને આપવામાં આવ્યો છે. કોહલીને આ એવોર્ડ દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સીરીઝમાં શાનદાર પ્રદર્શન અને ટી20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન માટે આપવામાં આવ્યો છે.

Комментарии

Теги:
કિંગ, કોહલીનું, અદ્ભુત, પરાક્રમ, પહેલીવાર, જીત્યો, પ્લેયર, એવોર્ડ