કોંગ્રેસમાં હોદ્દો ધરાવતા 17 લોકોએ આપ્યા રાજીનામાં смотреть онлайн
835 просмотров
06.11.2022
00:00:29
Описание видео
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કચ્છ જિલ્લામાં કોંગ્રેસમાં વિરોધના સૂર ઉઠ્યા છે. પૂર્વ વિપક્ષી નેતા સહીત 17 હોદ્દેદારોએ કોંગ્રેસમાથી રાજીનામાં આપ્યા હતા. સવારે કોગ્રેસના પુર્વ વિપક્ષી નેતાના રાજીનામા બાદ અન્ય લોકોએ રાજીનામાં આપ્યા હતા. કોગ્રેસના ભુજ પાલિકા વિપક્ષી નેતા સહિતના લોકોએ પણ રાજીનામાં આપ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામાં આપવામાં આવ્યા હતા. Рекомендуем કોંગ્રેસમાં હોદ્દો ધરાવતા 17 લોકોએ આપ્યા રાજીનામાં посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя