ભાજપનું આજે 77 બેઠક માટે મંથન смотреть онлайн
99 просмотров
05.11.2022
00:07:29
Описание видео
ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ છે. આ બેઠકમાં 77 બેઠક માટે મંથન કરાશે. આ સિવાય રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત કાલથી 2 દિવસ ગુજરાતની મુલાકાત લેશે અને સાથે કુલ 6 સભાઓ કરશે. ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાં જ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટેના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીની જાહેરાત કરી દીધી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર. Рекомендуем ભાજપનું આજે 77 બેઠક માટે મંથન посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя