150 જેટલા લોકો મરી ગયા પણ FIR માં આરોપીનું નામ નથી смотреть онлайн

2,372 просмотров 31.10.2022 00:00:29

Описание видео

મોરબીમાં દુર્ઘટના મુદ્દે પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે 9 લોકોની અટકાયત કરી છે. જેમાં મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. તેમજ ટિકિટ આપનાર વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. તથા ઓરેવાના મેનેજર અને મેન્ટેન્સ એન્જિ. સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં FSL ઘટનાસ્થળે પહોંચી છે. તેમજ બ્રિજ પર પહોંચીને દુર્ઘટના અંગે અભ્યાસ શરૂ કર્યો છે. જેમાં બ્રિજના ટેક્નિકલ પાસાઓ અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. Рекомендуем 150 જેટલા લોકો મરી ગયા પણ FIR માં આરોપીનું નામ નથી посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги: