મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી હોસ્પીટલ પોંહચ્યા,દર્દીના ખબર અંતર લીધા смотреть онлайн

816 просмотров 30.10.2022 00:01:43

Описание видео

મોરબીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રખ્યાત એવો ઝૂલતો પુલ તૂટી ગયો છે. જેના કારણે અનેક લોકો નીચે પટકાયા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. મોરબીમાં તાજેતરમાં જ રીનોવેશન બાદ ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. Рекомендуем મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી હોસ્પીટલ પોંહચ્યા,દર્દીના ખબર અંતર લીધા посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: