ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા смотреть онлайн

3,255 просмотров 28.10.2022 00:01:04

Описание видео

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા છે. એલન મસ્કના માલિક બન્યા બાદ જ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને હટાવી દેવામાં આવ્યા છે. ટ્વિટરના સીઇઓ પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલને એલન મસ્કના માલિક બન્યા બાદ જ કંપનીમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેને કંપનીના હેડક્વાર્ટરની બહાર પણ કાઢી મૂકવામાં આવ્યા છે. Рекомендуем ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: