સુરતમાં નવી સિવિલ હોસ્પિટલે હદ કરી, લાચાર પિતા મૃત બાળકને ખભા પર લઇ જવા મજબૂર смотреть онлайн
1 просмотров
20.10.2022
00:04:15
Описание видео
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. તેમાં બીમાર બાળકને સારવાર આપવામાં વિલંબ કરતા મોત થયુ છે. તેમજ એક કલાક સુધી બાળકને લઇ હોસ્પિટલમાં પિતા ભટકતો રહ્યો છતાં સારવાર આપવામાં આવી ન હતી. Рекомендуем સુરતમાં નવી સિવિલ હોસ્પિટલે હદ કરી, લાચાર પિતા મૃત બાળકને ખભા પર લઇ જવા મજબૂર посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии