કોરોનાના નવા વેરિએન્ટે વધાર્યું ટેન્શન! ફરી માસ્ક પહેરવાના આવશે દિવસો? смотреть онлайн

2,641 просмотров 19.10.2022 00:00:34

Описание видео

કોરોના ફરી એકવાર ડરાવા લાગ્યો છે. નવા કેસ વધવા લાગ્યા છે. મંગળવારે દેશભરમાં કોરોનાના 1,946 નવા કેસ નોંધાયા છે. જ્યારે સોમવારે 1,542 કેસ નોંધાયા હતા. એટલે કે 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 26%થી વધુનો વધારો થયો છે. કોરોનાના નવા કેસોએ તહેવારોની સિઝનમાં તણાવ વધારી દીધો છે. બે વર્ષથી તહેવારોની સિઝનમાં કોરોનાનો દબદબો રહેતો હતો. આ વખતે થોડી રાહત હતી. પરંતુ હવે ફરી એકવાર કેસ વધ્યા બાદ ખતરો પણ વધવા લાગ્યો છે. Рекомендуем કોરોનાના નવા વેરિએન્ટે વધાર્યું ટેન્શન! ફરી માસ્ક પહેરવાના આવશે દિવસો? посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: