ગુજરાત-હિમાચલ ચૂંટણી : PM મોદી સાથે શાહ, ગુજરાત CM, પાટિલની બેઠક смотреть онлайн

84 просмотров 14.10.2022 00:02:12

Описание видео

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોંચી ગયા છે. આ દરમિયાન બંને વચ્ચે ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ શકે છે. તો આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ બેઠકમાં પહોંચી ગયા છે. Рекомендуем ગુજરાત-હિમાચલ ચૂંટણી : PM મોદી સાથે શાહ, ગુજરાત CM, પાટિલની બેઠક посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: