જામકંડોરણામાં PMનો રોડ શો | મોદી CM બન્યા પછી વિકાસ થયો смотреть онлайн

1,139 просмотров 11.10.2022 00:06:42

Описание видео

ગુજરાતમાં વડાપ્રધાન મોદીની મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે. જેમાં જામકંડોરણામાં PM મોદી રેલીને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી જામકંડોરણામાં પહોંચી ગયા છે. જેમાં તેમણે ચાલીને રેલી કરી હતી. તથા લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ. જેમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાયું છે. તેમાં PM મોદી વિધાનસભાના ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે. Рекомендуем જામકંડોરણામાં PMનો રોડ શો | મોદી CM બન્યા પછી વિકાસ થયો посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: