PM મોદી પહોંચ્યા મહાકાલ મંદિર, પૂજા અર્ચના કરી આશિર્વાદ મેળવ્યા смотреть онлайн

343 просмотров 11.10.2022 00:02:07

Описание видео

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. તે અગાઉ પીએમ મોદી મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી. આ ખાસ અવસર પર મહાકાલ મંદિર અને સમગ્ર મહાકાલ લોકને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. પીએમ મોદી ઉજ્જૈનના મહાકાલ કોરિડોર પહોંચ્યા છે. થોડીવારમાં તેઓ મહાકાલ લોકનું ઉદ્ઘાટન કરશે. Рекомендуем PM મોદી પહોંચ્યા મહાકાલ મંદિર, પૂજા અર્ચના કરી આશિર્વાદ મેળવ્યા посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: