PM મોદીએ આણંદના શાસ્ત્રી મેદાનમા સભાને સંબોધન કરી смотреть онлайн

684 просмотров 10.10.2022 00:02:59

Описание видео

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આણંદમાં પહોંચ્યા છે. જેમાં કોંગ્રેસના ગઢમાં જન વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું છે. તેમાં ચૂંટણી પહેલા આણંદમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે. જેમાં આણંદના શાસ્ત્રી મેદાનમા સભાને PMએ સંબોધન કર્યું છે. તેમાં જણાવ્યું છે કે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મને અનુભવ ન હતો. આપણને એવા મુખ્યમંત્રી મળ્યા જેમને 25 વર્ષનો અનુભવ છે. Рекомендуем PM મોદીએ આણંદના શાસ્ત્રી મેદાનમા સભાને સંબોધન કરી посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: