નેપાળના બારા જિલ્લામાં ગોજારો અકસ્માત, 16ના મોત, 24 ઘાયલ смотреть онлайн
394 просмотров
06.10.2022
00:00:49
Описание видео
નેપાળના બારા જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, આ માર્ગ અકસ્માત બારા જિલ્લાના મધ્યેશ પ્રાંતમાં થયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. Рекомендуем નેપાળના બારા જિલ્લામાં ગોજારો અકસ્માત, 16ના મોત, 24 ઘાયલ посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии