AAP ભાજપને જીતાડવા માટે આવી છે: મધુ શ્રીવાસ્તવ смотреть онлайн

203 просмотров 22.09.2022 00:00:52

Описание видео

વડોદરા જીલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે દાવો કરતા કહ્યું છે કે તેઓ ભાજપમાંથી જ ચૂંટણી લડવાના છે અને ભાજપમાં કોઈ ક્રાઈટ એરિયા નક્કી નથી કરાયો કે કોને ટીકીટ આપવી. ભાજપ માટે જીત એક માત્ર ક્રાઈટ એરિયા છે. અમિત શાહે કહ્યું છે કે જે જીતી શકે તેમને જ ટિકિટ આપવાની છે. Рекомендуем AAP ભાજપને જીતાડવા માટે આવી છે: મધુ શ્રીવાસ્તવ посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: