અમિત શાહ ગુજરાતની મુલાકાતે | નર્મદા ડેમની જળ સપાટી 138 મીટર смотреть онлайн
37 просмотров
14.09.2022
00:09:42
Описание видео
દેશના ગૃહપ્રધાન અમિત શાહ આજે સુરતના મહેમાન બન્યા છે. ગૃહપ્રધાન અમીત શાહે આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત વિશ્વ હિન્દી દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજધાની દિલ્હીની બહાર સોપ્રથમવાર હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગૃહમંત્રી સુરત ખાતેના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. Рекомендуем અમિત શાહ ગુજરાતની મુલાકાતે | નર્મદા ડેમની જળ સપાટી 138 મીટર посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии