મેઘરાજા ફરી એક વખત ગુજરાતને ધમરોળશે смотреть онлайн
122 просмотров
13.09.2022
00:10:28
Описание видео
અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હાલ ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેને લઈને છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તેવામાં આજરોજ હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. Рекомендуем મેઘરાજા ફરી એક વખત ગુજરાતને ધમરોળશે посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии