વડોદરામાં વરસાદના કારણે રસ્તાઓ પાણી-પાણી| રખડતા ઢોરને લઇ જાહેરનામું смотреть онлайн
44 просмотров
30.08.2022
00:28:46
Описание видео
વડોદરામાં ફરી વરસાદ શરુ થયો હતો. વડોદરાના વાઘોડિયામાં વરસાદ વરસ્યો હતો. વડોદરામાં વરસાદના કારણે રસ્તાઓ પાણી-પાણી થયા હતા. ફતેગંજ, કારેલીબાગ, રાવપુરામાં વરસાદ વરસ્યો હતો. રખડતા ઢોરને લઇ રાજકોટ CPએ જાહેરનામું બહાર પાડ્યું હતું. જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા પર મનાઈ કરવામાં આવી. Рекомендуем વડોદરામાં વરસાદના કારણે રસ્તાઓ પાણી-પાણી| રખડતા ઢોરને લઇ જાહેરનામું посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии