મહિસાગરના કડાણા ડેમમાંથી 4 લાખ કયુસેક પાણી છોડાશે смотреть онлайн
7 просмотров
23.08.2022
00:01:14
Описание видео
હાલ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના નદીઓના ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. મહીસાગરના કડાણા ડેમમાં સતત નવા નીરની આવક થતા જલ સપાટી ભયજનક સ્તર ઉપર પહોંચી હતી. જેને લઈને ડેમમાંથી 4 લાખ કયુસેક પાણી છોડવામાં આવશે. Рекомендуем મહિસાગરના કડાણા ડેમમાંથી 4 લાખ કયુસેક પાણી છોડાશે посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии