સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતના પોલીસ કર્મચારીઓને મળી ભેટ смотреть онлайн
29 просмотров
14.08.2022
00:15:36
Описание видео
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવારને મોટી ભેટ આપી છે. તેમણે કોન્સ્ટેબલથી લઈને ASI સહિતના પોલીસ કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પોલીસ કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણાં સમયથી ગ્રેડ પેમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી. જો કે તેમના ગ્રેડ પેમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો, પરંતુ તેમના અન્ય ભથ્થામાં વધારો કરવા સાથે વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. Рекомендуем સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતના પોલીસ કર્મચારીઓને મળી ભેટ посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя