સુરતમાં રાજાશાહી ઠાઠ સાથે હર્ષ સંઘવી તિરંગા યાત્રામાં જોડાયા смотреть онлайн
535 просмотров
14.08.2022
00:00:09
Описание видео
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સુરત શહેરના મજુરા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. સુરતીઓએ રાજાશાહી ઠાઠ સાથે આ તિરંગા યાત્રા કાઢી હતી. જેમાં હાથમાં તિરંગો લઈને ઘોડાની સવારી કરી રહેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. Рекомендуем સુરતમાં રાજાશાહી ઠાઠ સાથે હર્ષ સંઘવી તિરંગા યાત્રામાં જોડાયા посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии