અમરેલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ | CM ભૂપેન્દ્ર પટેલે જામનગરની મુલાકાત લીધી смотреть онлайн
289 просмотров
06.08.2022
00:28:06
Описание видео
અમરેલીના દામનગર પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો તેમજ ભાળ,વાંકિયા,ઇંગોરોળા ગામમાં વરસાદ પડ્યો હતો. અમરેલી ધરી અને ગીર પંથકમાં પણ અનરાધાર વરસાદ પડ્યો હતો. સારા વરસાદના કારને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. Рекомендуем અમરેલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ | CM ભૂપેન્દ્ર પટેલે જામનગરની મુલાકાત લીધી посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии