ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ| માલધારી સમાજમાં ફફડાટ ફેલાયો смотреть онлайн
96 просмотров
02.08.2022
00:06:33
Описание видео
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરામ લીધા બાદ આજે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે અરવલ્લી, ભાવનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ લમ્પી વાઈરસના પગલે ટપોટપ પશુઓના મોત થતાં માલધારી સમાજમાં ફફડાટ ફેલાયો છે. Рекомендуем ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ| માલધારી સમાજમાં ફફડાટ ફેલાયો посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии