શામળાજી પાણી પાણી થઈ ગયું смотреть онлайн

25 просмотров 19.07.2022 00:16:59

Описание видео

અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં મેઘાની જોરદાર જમાવટ જોવા મળી. અહીં એવો વરસાદ ખાબક્યો કે, મંદિરની આસપાસની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. અહીંના બજારમાં પાણી ભરાવાથી કરોડોનું નુકસાન થયાના અહેવાલ છે. તો શામળાજીના રતનપુર હાઈવેનો રોડ પર ભરપુર પાણી ભરાયા છે. અહીં નીચાણવાળા વિસ્તારો પણ મેઘરાજાના કહેરથી બાકા નથી. Рекомендуем શામળાજી પાણી પાણી થઈ ગયું посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги: