કચ્છની રૂકમાવતી નદીના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ смотреть онлайн
828 просмотров
09.07.2022
00:01:53
Описание видео
મેઘરાજાએ ભારે વરસાદથી કચ્છને ઘમરોળી નાંખ્યું છે. જિલ્લામાં સતત ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે, તો અનેક ઠેકાણે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એવામાં માંડવીની રુકમાવતી નદીના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા યુવકને માંડવીની પોલીસે બચાવ્યો છે. માંડવીમાં મૂશળધા વરસાદને પગલે નદીમાં બે દિવસથી પાણીની આવક થઈ ગઈ છે. Рекомендуем કચ્છની રૂકમાવતી નદીના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя