જામનગરમાં રખડતા ઢોરે વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા, CCTV ફૂટેજ આવ્યા સામે смотреть онлайн

85 просмотров 13.06.2022 00:00:54

Описание видео

જામનગર શહેરમાં રખડતા ઢોરે વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા. આ સમગ્ર બનાવ અંગેના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવીમાં રખડતા ઢોર જાણે મૃતક ભરતભાઈને કોઈ જૂની દુશમની હોય તેમ તેની સામે લડી રહ્યો છે. આ સમગ્ર બનાવમાં વૃદ્ધને માથામાં હેમરેજ થતા મૃત્યુ પામ્યા છે. હાલ આ બનાવ બાદ પરિવાર અને સ્થાનિકો ઈચ્છી રહ્યાં છે કે રખડતા ઢોર બાબતે તંત્ર પગલાં લે અને લોકોના જીવ બચાવે. Рекомендуем જામનગરમાં રખડતા ઢોરે વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા, CCTV ફૂટેજ આવ્યા સામે посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги:
મનગરમ, રખડત, cctv